Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 20 કેસ: કુલ આંક 14,620એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાતા કુલ આંક 14,620એ પહોંચ્યો છે. 

આ અંગે  મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 20 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 14,620 થયા છે.ગઈકાલે 64 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  14,021 થતા રિકવરી રેટ  96.03 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 5,55,458 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(2:23 pm IST)
  • કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક્નું એલાન : રસીની અવળી અસર થશે તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવશે : ગંભીર અસર થાય તો વળતર ચુકવશે access_time 8:41 pm IST

  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST

  • સવા બે લાખ લોકોને કોરોના વેક્સિન અપાઈ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય access_time 8:29 pm IST