Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કોંગ્રેસની લોકસભા ચૂંટણી માટેની સૌરાષ્ટ્ર-ઝોનની બેઠકનો પ્રારંભ

રાજકોટ : કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનો રાજકોટ ખાતે આજે બપોરે પ્રારંભ થયો છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી સહિતના મુદે ચર્ચા કરવામાં આવશે.(૮.૧૭)

(4:08 pm IST)