Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મવડીમાં નવા ૭ બહુમાળી ફલેટો અને ૧ કોમર્શીયલ બહુમાળી ભવન બનાવાશેઃ વાઈબ્રન્ટમાં કરાર

રાજકોટઃ ગુજરાતમાં યોજાઈ રહેલા વાઈબ્રન્ટ ગુજરાત ઉત્સવમાં મ્યુ. કોર્પોરેશન અને શિલ્પ ડેવલોપર્સ વચ્ચે મવડી સર્વે નં. ૧૯૫ અને ટી.પી. સ્કીમ નં. ૨૬માં રહેણાંક ફલેટના ૭ ટાવર તથા ૧ કોમર્શીયલ ટાવરનું નિર્માણ કરવા કરોડો રૂપિયાના કરારોઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

(4:05 pm IST)