Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાહ વીપી વાહ... વાહ વાયબ્રન્ટ વાહ... ઉજવણીનો ખર્ચો બચાવી ગાયોના ઘાસચારા માટે સહાયભૂત થયા

રાજકોટઃ વાયબ્રન્ટ પેનલના વિજય બાદ સૂત્રધાર વી.પી. વૈષ્ણવે જાહેરાત કરી હતી કે વિજયની ઉજવણી નહી કરાયઃ ફટાકડા અને વિજય સરઘસ કાઢવાને બદલે અમે ગાયોની મદદ કરવાનું નક્કી કર્યુ છેઃ વિજયનો ખર્ચ ગૌમાતાને અર્પણ કર્યોઃ ૩ ટ્રક ભરી ઘાસચારો જામનગર રોડ પર કચ્છથી આવેલી ગાયોને અર્પણ કરી ગૌમાતાના આશિર્વાદ મેળવ્યાઃ વાયબ્રન્ટ પેનલે અનુકરણીય પગલુ લીધુ

(4:01 pm IST)