Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વોર્ડ નં.૧૩માં પેટાચૂંટણી અંતર્ગત ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખોલાયુ

રાજકોટ : વોર્ડ નં. ૧૩ માં રાજકોટ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ ઉમેદવારી નોંધાવેલ છે અને ભાજપ અગ્રણીઓ દ્વારા વિસ્તારમાં લોકસંપર્ક અને પ્રચાર કાર્યનો ભવ્ય આરંભ થઇ ગયો છે. ત્યારે વોર્ડ નં. ૧૩ માં શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા જંગી જાહેર સભા સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમે ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ઉપસ્થિત રહયા હતાં. તેમજ વૈશ્ણવ સંપ્રદાયના મુખ્યાજી પરાગકુમારજી તથા ઓમ શાંતિ આશ્રમના અંજુદીદીના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરાયું  હતું. સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે વોર્ડના પ્રભારી રાજુભાઇ બોરીચા, વોર્ડ પ્રમુખ હસમુખભાઇ ચોવટીયા, મહામંત્રી યોગેશ ભુવા, કોર્પોરેટર જયાબેન ડાંગર, પ્રફુલભાઇ કાથરોટીયા, દીવ્યરાજસિંહ ગોહીલ, સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવ, દીનેશભાઇ ટોળીયા, અશ્વીન પાંભર, કાંતીભાઇ ઘેટીયા, હરીભાઇ ડાંગર,  પ્રફુલભાઇ મારડીયા, ભવાનભાઇ શીંગાળા, પ્રવિણ રાઠોડ, રણજીતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, દીવ્યેશ પીપળીયા, ધીરૂભાઇ તળાવીયા, સુખદેવસિંહ વાળા, વજુભાઇ લુણાસીયા, નાગજીભાઇ ગોલતર, કેતનભાઇ વછાણી, ઘનશ્યામ રૈયાણી, નારણભાઇ બોળીયા, રમેશ વેકરીયા, ધર્મેન્દ્ર ડાંગર, બાલાભાઇ બોરીચા, દીનેશભાઇ બગડા, મનુભાઇ મકવાણા, પ્રવિણ ચૌહાણ, વિજય ટોળીયા, પૃથ્વીસિંહ જાડેજા, રમેશભાઇ બાલાસરા, ભરત બોરીચા, શૈલેષ ડાંગર, હરીભાઇ કલોલા, ચાવડા, પંકજભાઇ પટેલ, અશ્વિનભાઇ જલુ, કડવા પાટીદાર સમાજના આગેવાન પ્રવિણભાઇ ગોધાણી, ભવાનભાઇ પટેલ, મનુભાઇ વેકરીયા, શીવલાલભાઇ આદ્રોજા, લેઉવા પટેલ સમાજના આગેવાન પરષોતમભાઇ વેકરીયા, ગીરધરભાઇ બુટાણી, રસીકભાઇ સાવલીયા, કાનજીબાપા ચીખલીયા, ભરવાડ સમાજના બાલાભાઇ બોળીયા, ધનાભાઇ ચીરોડીયા, બોદાભાઇ ગમારા, સંગામભાઇ મીર, રામભાઇ રબારી, ચારણ ગઢવી સમાજના પ્રકાશભાઇ ગઢવી, આહીર સમાજના હમીરભાઇ લાવડીયા, જે. જે. ધ્રાંગા, નાથાભાઇ ખાંડેચા, બચુભાઇ બોરીચા, યુવરાજભાઇ બોરીચા, સવજીભાઇ મૈયડ, સુરેશભાઇ ચાવડા, ક્ષત્રીય સમાજના વાજસુરભાઇ વાળા, ગીરીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ ઝાલા, સોની સમાજના વિજયભાઇ શેઠ, રઘુવંશી સમાજના વિનુભાઇ પોપટ, ભદ્રેશભાઇ રાયઠઠ્ઠા, ભાવેશભાઇ સવાણી, સુથાર સમાજના ચીમનભાઇ ગોવિંદીયા, દામજીભાઇ અઘેરા, ધનજીભાઇ પંચાસરા, મહેશભાઇ વડગામા, અરવિંદભાઇ ટેટીયા, રસીકભાઇ બદ્રકીયા, વિનયભાઇ તલસાણીયા, રજપૂત સમાજના ભાવસિંહ રાઠોડ, ધીરૂભાઇ ડાભી, લોધા સમાજના નારણભાઇ જરીયા, ગોપાલભાઇ જરીયા, લઘુમતી સમાજના ફીરોજભાઇ ડેલા, ફતેમમદભાઇ, ઇસાભાઇ ભૈયા, વોર્ડના યુવા ભાજપના જય બોરીચા, નીરવ રાયચુરા, મહીલા મોરચાના શીલ્પાબેન ચૌહાણ, જીજ્ઞાબેન વ્યાસ, કુસુમબે, મંગળાબેન, બક્ષીપંચ મોરચાના વિશાલ પરમાર, આશીષભાઇ સરપદડીયા, સંજયભાઇ વાઘેલા (એલઆઇસી), સંદીપ અંબાસણા, કુલદીઅ અંબાસણા, જીજ્ઞેશ કરગથરા, જયેશ બોરીચા, રાજેશ ચોટલીયા, ગોવિંદભાઇ ટોયટા, દામજીભાઇ ટાંક, સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(4:00 pm IST)