Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જૂના બસ સ્ટેન્ડનો ભૂક્કો

રાજકોટ : ઢેબર રોડ ઉપર આવેલા જૂના બસ સ્ટેન્ડનો ભૂક્કો બોલાવી દેવાયો છે, પ૦ ટકાથી વધુ કામ પુરૂ થયાનું અને તોડી પડાયાનું ડીસી શ્રી જેઠવાએ ઉમેર્યુ હતું. એકાદ મહીનામાં અહીં ૧પ૦ કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડનું બાંધકામ શરૂ થશે.

(4:15 pm IST)