Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના 7 કેસ: આજે 3 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

શહેરમાં હાલ 32 દર્દીઓ સારવાર હેઠળ: કુલ કેસનો આંક 42,917એ પહોંચ્યો

રાજકોટ: મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 07 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

 શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.

કુલ કેસ –42917

સારવાર હેઠળ -32

આજના ડિસ્ચાર્જ -03

(7:58 pm IST)