Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ચોકલેટની કંપની અને તેની એજન્સીને દંડ ફટકારતા એડીશ્નલ કલેકટરઃ ૫૦ હજાર વસુલાશે

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટના એડી. કલેકટર શ્રી કેતન ઠક્કર સમક્ષ ગઈકાલે ફુડ એન્ડ ડ્રગના ચાલી ગયેલ કેસમાં બે પાર્ટીને કુલ ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.  રાજકોટની ચોકલેટ કંપની કે જે ઉત્પાદક છે, તેની બ્રાન્ડ મીસ બ્રાન્ડ થતા તેને ૪૫ હજાર તથા તેનુ વેચાણ કરતી એજન્સીને ૫ હજારનો દંડ કરાયો હતો.(

(3:20 pm IST)