Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બપોર બાદ કલેકટરના અધ્યક્ષ પદે લેન્ડગ્રેબીંગ મીટીંગઃ ૩૫ કેસો મૂકાયા

બપોરે ૩ાા વાગ્યાથી રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટીની અત્યંત મહત્વની મીટીંગ શરૂ થઈ છેઃ કુલ ૩૫ જેટલા કેસો મૂકાયા છે, આજ સુધીમાં ૪૨ જેટલા લોકો સામે ફોજદારી થઈ ચૂકી છે.. આજે પણ પાંચ કેસો અંગે નિર્ણય થશે..

(3:19 pm IST)