Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ક્રિમીનલ બાર એસો.માં પરેશ કુકાવાની થયેલ બિન હરીફ વરણી

રાજકોટ તા. ૧૬: રાજકોટ ક્રિમીનલબાર એશોશિએશનની તા. ૧૪/૧ર/ર૦ર૧ના રોજ સાધારણ સભા મળેલ હતી જેમાં ક્રિમીનલ બાર એસોશિએશનના તમામ સભ્યોએ સર્વાનુમતે સભ્યોને ચુંટેલ હતા.

આ પેનલમાં રાજકોટના યુવા એડવોકેટ શ્રી પરેશભાઇ કુકાવાની કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરેલ છે તેમ આ નિમણુંકને રાજકોટના સર્વે એડવોકેટ મિત્રોએ આવકારેલ છે. તેમજ તેઓને મો. ૯૯૧૩૩ રરર૮૬ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યાો છે.

(3:15 pm IST)