Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટમાં કોરોનાનો ફરી ફુંફાડો: મનપાનાં આરોગ્ય વિભાગમાં દોડધામ: 7 કેસ નોંધાયા

વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ: ઉ.24 વર્ષના છાત્રને આર.કે. યુનિવર્સિટી ખાતેથી લાવી દાખલ કરાયા: કોવિડ પોઝીટીવ રિપોર્ટ: ઓમિક્રોન છે કે કેમ એ જાણવા નમૂના લઈ લેબમાં મોકલાશે

રાજકોટમાં કોરોનાએ  ફરી ફુંફાડો માર્યો છે ,મનપાનાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે આજે નવા 7 કેસ  નોંધાયા છે

 વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, 24 વર્ષના છાત્રને આર.કે. યુનિવર્સિટી ખાતેથી લાવી દાખલ કરાયા છે કોવિડ પોઝીટીવ રિપોર્ટ: ઓમિક્રોન છે કે કેમ એ જાણવા નમૂના લઈ લેબમાં મોકલાશે

(8:06 pm IST)