Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહેસુલી કર્મચારીઓની હડતાલઃ અરજદારો લાચારઃ બધુ સૂમસામઃ લાંબી લાઇનો...

રાજકોટ :. મહેસુલી કર્મચારીઓની હડતાલને કારણે તમામ લેવલે-કચેરીમાં કામો ઠપ્પ થઇ ગયા છે... ઇ-ધરા-જન-સેવા કેન્દ્રો-પુરવઠા-મામલતદાર કચેરીએ રોજરોજ લાંબી લાઇનો લાગે છે, અરજીના થપ્પા લાગી ગયા છે. પરંતુ કોઇ જવાબદાર હાજર ન હોય બધુ સુમસામ નજરે પડે છે. લોકો લાચાર બની ગયા છે, હડતાલ ઉકેલાય તો સારૂ એમ માગણી કરી રહ્યા છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:43 pm IST)