Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

એસએનકે સ્કુલની બસે થાંભલાને ટક્કર મારી

રાજકોટ : અહિંના યુનિવર્સિટી રોડ ઉપર એસએનકે સ્કુલની પાછળના શારદાનગર સોસાયટી શેરી નં.૪માં એસએનકે સ્કુલની બસ પીજીવીસીએલના થાંભલા સાથે અથડાતા થાંભલાના ભૂક્કા નીકળી ગયા હતા. ઘટનાસ્થળે જોરદાર અવાજ આવતા આસપાસના રહેવાસીઓ પણ બહાર નીકળી ગયા હતા. (૩૭.૧૧)

(4:04 pm IST)