Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજકોટના રૈયા રોડ પર મનપા તંત્રનો સપાટો

રાજકોટ : આજે સવારે શહેરના કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધી માર્જીન પાર્કીગની જગ્યામાં દુકાનદારોઍ ગેરકાયદે ઉભા કરેલા છાપરા, અોટલા, કેબીનના દબાણો હટાવવાની કાર્યવાહી : ટાઉન પ્લાનીંગ, જગ્યા રોકાણ, રોશની શાખા અને ફૂડ શાખા સંયુકત રીતે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી


 

(10:44 am IST)