Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બાલ દિનની ઉજવણી

ચાચા નહેરૂની જન્મ જયંતિ ''બાલ દિને'' બાલભવનનાં બાલસભ્યો, સંસ્થાનાં માનદ્દ મંત્રી મનસુખભાઇ જોષી, હેલીબેન ત્રિવેદી, સંસ્થાનાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટભાઇ વ્યાસ દ્વારા નહેરૂજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રપ૦૦ જેટલા બાળકોને બેબી ટ્રેઇન, દેડકા રાઇડસ, ટોરાટોરા, અને સુપર ટુપરમાં વિના મૂલ્યે સહેલાણી કરાવવામાં આવી હતી. બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહીને મેળા જેવો માહોલ સર્જી દીધો હતો.

(3:55 pm IST)
  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST