Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કિલક - કહાની

મ્‍યુઝિકલ બચપન

રાજકોટ : એક સમયે બાળકને સૂવડાવવા હાલરડા ગવાતા આજના સુધરેલા પરિવારો બાળકોને ખુશ રાખવા મ્‍યુઝિકલનો સહારો લે છે, પરંતુ એક દુનિયા એવી છે કે પરિવારના ગુજરાન અને બાળકના ભરણ-પોષણ માટે માતાએ ઢોલકીનો સહારો લઇને રોડ પર કાર્યક્રમો આપવા પડે છે. તસ્‍વીરમાં પેલેસ રોડ પર ઢોલકી સાથે માતા નજરે પડે છે. માતાની કૂખમાં બાળકની પ્રસન્નતાને નિહાળો, આવી પ્રસન્નતા બંગલાઓમાં ઓછી જોવા મળશે.

કિલક - કહાની

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:57 pm IST)