-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
અટીકા શ્યામ હોલ પાસે પડી જતાં વિક્રાંતિ સોસાયટીના વૃધ્ધનું મોત
૭૨ વર્ષના ગોવિંદભાઇ પરમારે હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ વિક્રાંતિ સોસાયટીમાં રહેતાં ગોવિંદભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.૭૨) નામના વૃધ્ધ સાંજે છએક વાગ્યે નહેરૂનગર અટીકા ૮૦ ફુટ રોડ પર શ્યામ હોલ પાસેથી ઇજાગ્રસ્ત મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ બી. બી. કોડીયાતર અને રાઇટર નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધને સંતાનમાં ચાર પુત્રી છે. તે ચાલીને આટો મારવા નીકળ્યા ત્યારે રસ્તામાં હાર્ટએટેક આવતાં પડી જતાં માથામાં હેમરેજ થઇ જવાથી મોત નિપજ્યાનું તબિબી તપાસમાં ખુલ્યું હતું. પોલીસે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
-
વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા : સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 3:41 pm IST
-
સેલવાસ ના મસાટ નીએબ્યુલીએન્ટ પેકેજીંગ કંપની માં લાગી હતી આગમશીન માં લાગેલી આગ આખી કંપની માં પ્રસરી4 થી વધુ ફાયર ફાઇટરો એ આગ પર મેળવ્યો કાબુકોઈ જાનહાનિ નહિઆગ લાગવાનું કારણ અકબંધ access_time 2:44 pm IST
-
અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST
-
કર્ણાટકમાં હેલ્મેટ વગર પકડાયેલ યુવકઃ સોરી સર મે મિત્રને ચાકુ માર્યુ છે access_time 11:12 pm IST
-
પરિવારથી બહાર નિકળી કોઇને પ્રમુખ બનાવવા મોદીનો પડકાર access_time 7:54 pm IST
-
મગફળી ખરીદીઃ સરકાર ઉતારાની અંદર ફેરફાર કરેઃ ખેડુતોનો માલ પાછો જાય છેઃ કિસાન સંઘ access_time 3:55 pm IST
-
પંજાબથી સોરાષ્ટ્રના યાત્રાધામોના દર્શને નીકળેલા મહિલાનું કાળીપાટ પાસે મોત access_time 3:05 pm IST
-
સહકારી ધ્વજ વંદન access_time 3:14 pm IST
-
કચ્છ ભાજપ દ્વારા સોમવારે સ્નેહમિલન access_time 12:04 pm IST
-
'સારહિના સેવાધારી'ઓનો સન્માન access_time 1:51 pm IST
-
સુખી-સ્વસ્થ બાળક ઉત્તમ માતૃપ્રેમની નિશાનીઃ પૂ. કનૈયાલાલ ભટ્ટ access_time 11:37 am IST
-
આણંદના સારસામાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા:1.42 લાખની મતાનીઉઠાંતરી access_time 6:16 pm IST
-
ડિસેમ્બરના અંતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર શો યોજાશે :તંત્ર દ્વારા તડામાર તૈયારી access_time 10:34 pm IST
-
વાવના દેથળી ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું : લાખો લીટર પાણી વેડફાયું access_time 4:18 pm IST
-
હવે ફેસબુક પરથી સેન્ટ મેસેજ અન સેન્ડ કરી શકાશે access_time 2:57 pm IST
-
આતંકવાદ અને સાઇબર મુદ્દે વાત કરશું: અમેરિકા access_time 5:47 pm IST
-
મેલબર્નના હુમલા પછી આઈએસ સમૂહને મળી ધમકી access_time 5:48 pm IST
-
આઈસીસી રેન્કિંગમાં કોહલી-બુમરાહનો દબદબો access_time 3:53 pm IST
-
સાનિયા મિર્જાએ પતિ અને બાળક સાથે ઉજવ્યો 32મોં જન્મદિવસ access_time 3:56 pm IST
-
બાંગ્લાદેશ જિમ્બામ્બે સામે ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર access_time 3:55 pm IST
-
ફિલ્મ ' ભારત'નું પ્રથમ પોસ્ટર રિલીઝ : વાઘા બોર્ડરે સલ્લુસ સાથે કેટરીના કૈફ access_time 2:52 pm IST
-
હું ભગવાન શિવનો ઉપાસકઃ ફિલ્મ '' કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટેઃ નિર્દેશક અભિષેક કપુર access_time 10:23 pm IST
-
બધાઇ હો નિહાળ્યા બાદ બિગબીએ પ્રશંસાભર્યો પત્ર લખ્યો નીના ગુપ્તાને access_time 1:09 pm IST