Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાહુલ ડાંગરને ઝડપી લેતી ભક્તિનગર પોલીસ

 

રાજકોટ ;શહેરમાં મારામારી સહિતના ગુન્હામાં નાસતા ફરતા અને ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતો આરોપી રાહુલ રાહુલ પ્રભાતભાઈ ડાંગરને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી,ડીસીપી ઝોન-1 રવિ મોહન સૈની,એસીપી ટન્ડેલ (પૂર્વ ).એસીપી પ્રદીપસિંહ જાડેજા (પશ્ચિમ વિભાગ )ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર,એસ,ઠાકરની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે  અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી હતી

 બાતમીના આધારે માધવ હોલ પાસે વોચ રાખીને પોલીસ હતા ત્યારે સ્થળે રાહુલ આવતા તેને ઝડપી લીધો હતો

(1:08 am IST)
  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • બનાસકાંઠા : ડીસાના વિઠોદર ગામના દલિતોને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રવેશ અપાયો:થોડા દિવસ અગાઉ આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાની બાબતે નોંધાઈ હતી ફરિયાદ : ડીસા મામલતદારની આગેવાનીમાં ગામના તમામ કોમના લોકોએ સાથે મળી દલિતોને કરાવ્યો મંદિર પ્રવેશ access_time 3:02 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST