Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સાથેશ્વર ગરબી મંડળ

આજી ડેમ ચોકડી શ્રીરામ પાર્ક શેરી નં.૩ છેલ્લા ૯ વર્ષથી આ ગરબીનું આયોજન કરીએ છીએ. આ ગરબીમાં અમો બાળાઓ પાસે ફિ લીધા વગર નિઃસ્વાર્થ ભાવે આ ગરબીનું આયોજન કરી છીએ. જેમાં પ્રમુખ મહેશભાઇ ગમારા, દેવાયતભાઇ રબારી પુજારી દાદા, રણછોડભાઇ, બેચરભાઇ,  ભદ્રેશભાઇ, મનસુખભાઇ, વિપુલભાઇ, ભાવિકભાઇ, હિતેષભાઇ સહિતના સભ્યો દ્વારા આ ગરબીનું સફળ આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા તલવાર રાસ સહિત  આયોજન કરવામાં આવેલ છે.

(3:33 pm IST)
  • ગાંધીનગરઃ કેવડિયા કોલોની નર્મદા ડેમ નજીક અન્ય રાજયોના ભવનો બનશેઃ પ્રવાસનને વેગ આપવા અન્ય રાજયના ભવન બનાવવાની વિચારણાઃ દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 11:29 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST