Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જીતેન્દ્ર ઓટો મોબાઇલ્સમાં સોઢીની એન્ટ્રીઃ ગ્રાહકને વાહનની કી અર્પણ

રાજકોટઃ ટાટા મોટર્સે ડીલર જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ, કિશાન પેટ્રોલ પંપ, રાજકોટ-ગોંડલ હાઇવે, રાજકોટ ખાતે ૩એસ કોમર્શિયલ ડીલરશીપ ધરાવે છે. નવી સ્ટેટ ઓફ આર્ટ ડીલરશીપ ફેસીલીટી ૩૮૯૦૦ સ્કે. ફુટની જગ્યામાં વિકસાવવામાં આવી છે. માં જગદંબાનાં નવલા નોરતા દરમ્યાન જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ દ્વારા પોતાના ગ્રાહકલ હરેશભાઇ ક્રીપલાણી હકાભાઇ ભરવાડ, માજીદભાઇ, વી.કે.બેવરેજીસ, ભરતભાઇ ચુડાસમા, વસ્તલ એન્ટરપ્રાઇઝને નવરાત્રી દરમ્યાન કોમશિર્યલ વાહનોની ડીલીવરી ભારતભરમાં ફેમસ ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં રોશનસિંહ સોઢી ગુરૂચરણસિંહનાં હસ્તે સોંપવામાં આવેલ હતી. તસ્વીરમાં જીતેન્દ્ર ઓટોબાઇલ્સનાં વીર ખારા, પારસ ખારા, અદીત ખારા, ચીંતન ખારા, ટાટા કંપનીમાંથી ગુજરાત હેડ-સંજીવા રાવ, ઇશાંત કામરા, અદીત સીંધ, પ્રીન્સ ચોબે નજરે પડે છે.

(3:26 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવેની એક હોટલ પર પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 13 લાખના પાર્સલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ access_time 1:08 am IST