Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મેયર સહિતનાં પદાધિકારીઓ ગાંધીનગરમાં: મુખ્યમંત્રીને વ્યવસાયવેરામાં વ્યાજ માફી તથા બ્રીજ સહિતની રજૂઆત

રાજકોટ : મેયર બીનાબેન આચાર્ય - ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ ત્થા શાસક નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર સહિત તમામ પદાધિકારીઓ ગાંધીનગરમાં: વ્યવસાય વેરામાં વ્યાજ માફી ત્થા હોસ્પીટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ સહિતનાં પ્રશ્નોનાં ઝડપી નિકાલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત

 

(3:18 pm IST)
  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST

  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST

  • બધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST