Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આ ખાનગી ગાડીઓના માલીકો સામે તંત્ર પગલા લેશે? મહેશ રાજપુતનો વેધક સવાલ

રાજકોટઃ આ ગાડી જીજે ૦૩  એફકે ૫૦૧૦  અને જીજે ૦૩ એબી ૩૬૫૨ ગુજરાત સરકારની માલિકીની છે કે અન્ય સરકારી કચેરીની માલિકીની છે? આ ગાડી પોલીસ વિભાગની છે કે અન્ય રાજય સરકારના વિભાગની માલિકીની છે સરકારી વાહનો સિવાય કયાય પણ કોઈપણ ખાનગી માલિકીના વાહનોમાં કોઈપણ ''પોલીસ'' લખાવે તે કાયદાકીય રીતે ફોજદારી ગુન્હો બને છે ત્યારે રાજકોટ પોલીસ આ બાબતે શું પગલા લેશે તે જોવાનું છે. તેમ મહેશભાઈ રાજપૂત (પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ)એ એક યાદીમાં જણાવ્યું છે.

(4:04 pm IST)