Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હેલ્મેટ...મજબૂરી, લાચારી!

સરકારના નવા કાયદાને વાહન ચાલકો ખુબ મોટો દંડ ન ભરવો પડે એના ડરને કારણે અપનાવવા મજબૂર થયા છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર જ નથી એવું સો માંથી નેવુ જેટલા વાહન ચાલકો સ્પષ્ટ કહે છે. આમ છતાં મજબૂરી અને લાચારીને કારણે હેલ્મેટ પહેરી રહ્યા છે. એક મહાશયે તો હેલ્મેટ ઉપર જ આગળ-પાછળ મજબૂરી અને લાચારી એવા શબ્દો લખાવી રાખ્યા છે. આ તસ્વીર સોશિયલ મિડીયામાં ફરતી થઇ હતી.

(4:02 pm IST)