Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટમાં ગઇ કાલે દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો : મોસમનો કુલ ૨૯ ઇંચ

રાજકોટ : શહેરમાં ગઇ કાલે તા. ૧૫ના બપોરના ૧૨ વાગ્‍યા થી આજે તા. ૧૬ના બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં કુલ સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયેલ તેમજ સીઝનનો કુલ વરસાદ ૭૩૨.૩૩ મીમી (૨૮.૮૩ ઇંચ) જેટલો નોંધાયેલ છે. જુદા-જુદા ઝોનમાં ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદ આ મુજબ છે.

 

(3:29 pm IST)