Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જેઇઇ મેઇનમાં સફળતા મેળવી અકબરી પરિવારનું ગોૈરવ વધારતો હાર્દિક

રાજકોટઃ જેઇઇ મેઇન એક્‍ઝામમાં ઇડબલ્‍યુએસ કોટામાં સમગ્ર દેશમાંથી રાજકોટનારણછોડનગરના પટેલ અકબરી પરિવારના કાર્તિક રજનીકાંત અકબરીએ ૪૪૨૬ રેન્‍ક સાથે ઉતિર્ણ થઇ પરિવારનું ગોૈરવ વધાર્યુ છે. સ્‍વજનો તેને સફળ કારકિર્દી માટે સતત શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(3:21 pm IST)