Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપાયની આજે પ્રથમ પૂણ્યતિથીએ સંસ્મરણો વાગોળતા હીરભાઇ ડાંગર

રાજકોટઃ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની આજે પ્રથમ પૂણ્યતિથી છે ત્યારે પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર ે સ્વ. અટલજી સાથેની રાજકોટ મુલાકાતના સંસ્મરણો વાગોળની તસ્વીર રજુ કરી છ.ેતસ્વીરમાં  સરકીટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી બોર્ડ નિગમના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, પૂર્વે કોર્પોરેટર હરીભાઇ ડાંગર, સરગમ કલબના ચેરમેન ગુણવંતભાઇ ડેલાવાળા તથા પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરા સહિતના અગ્રણીઓએ સન્માન કર્યુ  તે દર્શાય છે.

(4:26 pm IST)