Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વોર્ડ નં. ૧-૧૬-૧૭ના ૪૦૦ વિસ્તાર ચોખ્ખા ચણાંક કરાયાઃ ૧૧ર ટન કચરાનો નિકાલ

રાજકોટઃ દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વન ડે થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ઇસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૬ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં. ૧ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૧૭માં ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ સ્વચ્છતા ઝુંબેશમાં ત્રણેય વોર્ડના ૪૦૦ થી વધુ વિસ્તારમાંથી ૧૧ર ટન કચરાનો નિકાલ કરાયો હતો.

(3:39 pm IST)