Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઇ...વશરામ સાગઠિયા હું નથી...

રાજકોટઃ ફેસબુકમાં વિદેશી યુવતીના ફોટા આપલોડ કરાયેલા વશરામભાઇ સાગઠિયાના નામવાળા ફેસબુક એકાઉન્‍ટ અંગે જબ્‍બરો વિવાદઃ આ ફેસબુક એકાઉન્‍ટ પોતાનું નહિ હોવાનું જાહેર કરતા વિપક્ષી નેતા શ્રીસાગઠિયા : કોઇએ ફેસબુક એકાઉન્‍ટ હેક કર્યાની પોલીસ ફરીયાદ પણ નોંધાવી

(5:18 pm IST)