Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વોર્ડ નં. ૭ના શ્રેષ્ઠ સફાઇ કામદારોનું સન્માન

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વોર્ડ નં. ૦૭માં યોજાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર હરિફાઈમાં અનુક્રમે ૧ થી ૩ નંબરે વિજેતા બનેલા શંકરભાઈ પ્રેમજીભાઈ પરમાર, હરેશભાઈ ભણાભાઈ ઘાવરી અને જયાબેન અશોકભાઈ પરમાર વિગેરેનું મેયરશ્રી તથા પદાધિકારીઓના હસ્તે સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી, સન્માન કરવામાં આવેલ.

(4:40 pm IST)