Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધ્વજવંદન

ગઇકાલે ૧૫મી ઓગષ્ટના દિવસે જીલ્લા જેલ ખાતે અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્માના હસ્તે ધ્વજવંદન થયું હતું. જેમાં જેલરો શ્રી સોનાર, શ્રી પલાત તેમજ અન્ય કર્મચારીઓ એ. એસ. પરમાર, જેલર શ્રી ડી. પી. રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. કર્મચારીઓના બાળકોએ પણ ધ્વજ વંદન કર્યુ હતું.

(4:36 pm IST)