Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

શહેરના 40 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ટ્રાફિક બ્રાન્ચના બી.કે. જાડેજાને કન્ટ્રોલ રૂમમાં મુકાયા: એસઓજી, ડીસીબીના 7 કર્મચારીને હેડક્વાર્ટરમાં

રાજકોટ: શહેર પોલીસમાં ફરી આંતરિક બદલીનો ઘાણવો નીકળ્યો છે. 40 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. જેનું લિસ્ટ આ મુજબ છે. ટ્રાફિક બ્રાન્ચના બી.કે. જાડેજાને કન્ટ્રોલ રૂમમાં મુકાયા: એસઓજી, ડીસીબીના 7 કર્મચારીને હેડક્વાર્ટરમાંમુકાયા છે 

(10:01 pm IST)