Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ઋતુરાજસિંહ પર વહેલી સવારે છરીના ઘાનો વિડીયો થયો વાયરલ

રાજકોટઃ ભોમેશ્વરવાડીના ઋતુરાજસિંહ ગોહિલ (ઉ.૨૩) પર વહેલી સવારે ચારેક વાગ્યે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે યશ પાન નજીક તે સુતો હતો ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ આવી આડેધડ છરીના ઘા ઝીંકી ભાગી ગયા જાય છે. સીસીટીવી ફૂટેજનો આ વિડીયો વાયરલ થયો હતો.

(4:03 pm IST)