Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીને નવા વાઘાઃ કલર કામ શરૂ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીનું નવનિર્માણ થયા બાદ સૌ પ્રથમ વખત કચેરીનું કલરકામ શરૂ કરવામાં આવ્યુ છે. નોંધનીય છ ેક ે, અગાઉ રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશનનું ઐતિહાસીક બિલ્ડીંગ હતુે તેમાં મ્યુ.કોર્પોરેશનની કચેરી બેસતી હતી. બાદમાં આ જુનવાણી બિલ્ડીંગને તોડી પાડી નવુ અત્યાધુનીક બિલ્ડીંગ લોક ભાગીદારી ધોરણે બનાવવામાં આવ્યુ. આ યોજના રાજકોટમાં સૌ પ્રથમ બીઓટી પ્રોજેકટ એટલે કે લોક ભાગીદારી હેઠળની હતી. આ નવુ બિલ્ડીંગ બન્યા બાદ વર્ષો પછી લાખોનાં ખર્ચે બિલ્ડીંગને નવા વાઘા પહેરાવા કલર કામ શરૂ થયુ છે. તેવખતની તસ્વીર.(તસ્વીર-અશોક બગથરીયા)

(3:44 pm IST)