Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ત્રણ નાયબ મામલતદારોની બદલી

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ કલેકટરે ખાલી પડેલ જગ્યા ઉપર ત્રણ નાયબ મામલતદારોની બદલીના હુકમો કર્યા છે.

કર્મચારીનું નામ

હાલની કચેરી તથા હોદ્દો

બદલીનું સ્થળ

એસ.કે. ઉઘાડ

નાયબ મામલતદાર મામલતદાર કચેરી-જસદણ

મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ

એચ.ડી. દુલેરા

નાયબ મામલતદાર, નાયબ કલેકટર, મ.ભો.યો. કચેરી, રાજકોટ-

નાયબ મામલતદાર, પ્રાંત કચેરી,  રાજકોટ શહેર-૧

એલ.બી. ઝાલા

નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ, રાજકોટ

નાયબ મામલતદાર(ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) મામલતદાર કચેરી, જસદણ  

(11:56 am IST)