Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજકોટમાં બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો :રસ્તાઓ નદીઓમાં ફેરવાયા :ઠેર-ઠેર પાણી ભરાયા :પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ વરસાદ :નીચાળવાળા વિસ્તરોમાં પાણી

રાજકોટ : રાજકોટમાં રાત્રીના અનરાધાર વરસાદ વરસી રહયો છે છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાયા છે ઠેર ઠેર પાણી ભરાયા છે રાજકોટમાં ધોધમાર વરસાદ થતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના પશ્ચિમમાં સૌથી વધુ વરસાદ નોંધ્યો છે

(10:47 pm IST)