Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સદર બજારમાં હોટલ પાર્ક ઇનમાં પોલીસનો દરોડો : બહારના રાજયની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા

રાજકોટ : શહેર બજારમાં આવેલી હોટલમાં મહિલા સભ્‍યની ટીમ, સમાજ સુરક્ષા વિભાગની ટીમ, મહારાષ્‍ટ્ NGOની ટીમ અને મહિલા પીઆઇ સહિતી ટીમે હોટલમાં પહોંચી હતી તેઓએ સગીરાને મુકત કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને એક મહિલા અને ર શખ્‍સોને મહિલા પો. સ્‍ટે. માં લઇ જઇ પુછપરછ હાથ ધરી છે.

 

(10:47 pm IST)