Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અખિલ ભારતીય સુર્વણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાન દ્વારા

શનિ-રવિ હસ્તકલા એકઝીબીશન

ભરત ગુંથણ, જવેલરી, ડ્રેસ મટીરીયલ્સ, માટી કામનું ડેકોરેશન જેવી અનેક વિધ વસ્તુઓ પ્રદર્શીત થશેઃ જાહેર આમંત્રણ

 રાજકોટઃ તા.૧૬, અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંશોધન  દ્વારા હસ્તકલા એકઝીબીશનનું આયોજન નાગર બોડીંગ વિરાણી હાઇસ્કુલની સામે ચંદ્રેશ્વર મહાદેવની બાજુમાં રાજકોટ ખાતે તા.૧૬ (શનિ-રવિ)  બે દિવસ કરવામાં આવ્યું છે. જેને ઉદઘાટન તા.૧૬ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. શ્રી હેમાંગભાઇ વસાવડા તથા શ્રી જીજ્ઞેશભાઇ વાગડીયા (ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા કરવામાં આવશે.ઉદઘાટન પ્રસંગે અર્જુનભાઇ શ્રી ખાટેરીયા (તા. પંચાયતના પ્રમુખ) નવનીતભાઇ પાટડીયા (ચેરીટી કમિશ્નર - વડોદરા) કનુભાઇ પાટડીયા, કનુભાઇ રાણપરા, જસુભાઇ સોની ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી મતિ શ્વેતાબેન વાગડીયા, ધરાબેન રાણપરા, તથા શીતલબેન વાગડીયા,રીટાબેન રાણપરા, સપનાબેન પાટડીયા, વંદનાબેન સોની, કામિનિબેન સોની, પુષ્પાબેન સોનાર, રાજેશભાઇ પાટડીયા, મનિષભાઇ પાટડીયા, શોભનભાઇ પારેખ, ચિરાગભાઇ પાટડીયા, નિલેશભાઇ જડીયા, નિલેશભાઇ લુંભાણી, વિનુભાઇ વઢવાણા, નરેન્દ્રભાઇ પારેખ, દિવ્યેશભાઇ પારેખ, રીતેષભાઇ આડેસરા, હરેશભાઇ ભુવા, કલ્પેશભાઇ પારેખ, રવિભાઇ રાણીંગા, અશ્વિનભાઇ રાણપરા, કલ્પેશભાઇ પાટડીયા, ગોવિંદભાઇ રાણપરા દેવેનભાઇ પાટડીયા, અનિલભાઇ વાગડીયા, સપનાબેન પાટડીયા ગૌરવભાઇ રાધનપુરા, ચારૂબેન સોની, શીતલબેન વાગડીયા, રીટાબેન રાધનપુરા, અંકીતભાઇ રાણપરા, ધવલભાઇ પાટડીયા, જીતુભાઇ પાટડીયા, નિશાબેન રાણપરા, રીટાબેન પાટડીયા વિગેરે સોની હાજર રહેશે.  વધુ માહિતી માટે શ્વેતા વાગડીયા મો. ૯૮૨૪૭૯૦૦૯૦ નો સંપર્ક કરવો. (૪૦.૪)

 

(4:29 pm IST)