Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

હોટલ ફોર્ચ્યુનમાં ઇન્ડિયા જવેલરી શો : કાલે છેલ્લો દિ'

રાજકોટ નમસ્તે 'ઇન્ડિયા ઇવેન્ટસ દ્વારા 'ઇન્ડિયા જવેલરી શો-ર૦૧૮'નો રાજકોટ ખાતે શુભાંરભ થયો છે. ભારતભરમાંથી ૯ જવેલર્સ પોતાની અમૂલ્ય જવેલરીનું પ્રદર્શન કરેલ છે. અત્યાર સુધી પ્રદર્શિત ન થઇ હોય એવી યુનિક ડિઝાઇન્સ, બ્રાઇડલ કલેકશન, કુંદન જવેલરી, ીયલ ડાયમંડ જવેલરી અને એન્ટિક જવેલરીનું પ્રદર્શન આવતીકાલે રવિવાર સાંજે સુધી માણી શકાશે. આ અમૂલ્ય એકઝીબિશનનો લાભ લેવા જાહેરજનતાને આમંત્રણ અપાયું છે. સ્થળ : હોટલ ફોર્ચ્યુન, મવડી સર્કલ પાસે રાજકોટ. (૮.૧૬)

(4:22 pm IST)