Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

નરસિંહ મહેતાની જન્‍મ જયંતિ પ્રસંગે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજરોજ નરસિંહ મહેતાની જન્‍મ જયંતિᅠપ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી કરતા માન. મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, દેવાંગભાઈ માંકડ, અશ્વિનભાઈ પાંભર, પરેશભાઈ પીપળીયા, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરીયા, દર્શનાબેન પંડ્‍યા, નયનાબેન પેઢડીયા, વર્ષાબેન પાંધી, અલ્‍પાબેન દવે, મંજુબેન કુગશિયા, કંકુબેન ઉઘરેજા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા

(3:29 pm IST)