Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અંધજનોએ બનાવાયલા વેકસ મ્યુઝિયમની મુલાકાત

રાજયપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીએ મહાબળેશ્વરમાં મોલેશ્વર વિલેજ ખાતે અંધજનો દ્વારા બનાવવામાં આવેલા વેકસ મ્યુઝિયમ સનરાઇઝ કેન્ડલ્સની મુલાકાત લીધી હતી.ભારતભરમાં સનરાઇઝ કેન્ડલ્સે ૯૫૦૦ દ્રષ્ટિ દિવ્યાંગ અને દ્રષ્ટિહીનોને રોજગાર આપવામાં આવ્યો છે. આ સમયે  રેઇન વોટર હાવેંસ્ટિંગ પ્રોજેકટના લક્ષ્ય સાથે બનાવવામાં આવેલી ૪ લાખ લિટરની ભૂગર્ભ ટાંકીનું ઉદઘાટન પણ રાજયપાલ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

(3:16 pm IST)