Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

૧૫૦ ફુટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ ઉપર ફુલછોડ સહિતના વૃક્ષારોપણની તડામાર તૈયારીઓ

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ બીઆરટીએસ રૂટના ડીવાઇડરો અને સર્વિસ રોડની આસપાસની જગ્યાઓ ઉપર સુંદર ફુલછોડ સહીતનું ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ રાજપથ લીમીટેડ કે જે બીઆરટીએસ બસનું સંચાલન કરે છે. તેના દ્વારા માધાપર ચોકડી થી ગોંડલ ચોકડી સુધીના રૂટમાં ડિવાઇડરો અને સર્વિસ રોડમાં વૃક્ષો ઉછેરવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:13 pm IST)