Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

એન્જી. એસો. ખાતે વેકસીનેશન કેમ્પ

 મહાનગરપાલિકા અને રાજકોટ એન્જી. એસોસિયેશનના સહયોગથી એસોસીએશનના કેમ્પસ ખાતે નિશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું મહાનગર પાલિકા વતી શ્રી પુષ્કરભાઇ પટેલ (સ્ટે. કમિટી ચેરમેન) અને ડો. દર્શિતાબેન શાહ (ડે. મેયર) તેમજ એન્જી. એસો.ના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં ૧રપ થી વધુ લોકોએ કોવિડ રસીકરણનો લાભ લીધો હતો.

(3:10 pm IST)