Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

લાવ ભાઈ ચા પીવડાવ

 રાજકોટ : કોંગીના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલીત કગથરા આકરા તાપમાં પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. પ્રચાર - પ્રસારમાં વ્યસ્તતા વચ્ચે પોતાના માટે પણ સમય કાઢી લેતા હોય છે. લોકસંપર્ક દરમિયાન ચાની ચુસ્કી લગાવી 'કાંટો' ચડાવતા લલીતભાઈ નજરે પડે છે.

(4:00 pm IST)