Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વોકાર્ડ દ્વારા મતદાર જાગૃતિ રેલી

 રાજકોટ લોકસભા ચુંટણી સંદર્ભે સ્લીપ દ્વારા ચાલી રહેલ મતદાર જાગૃતિ અભિયાનમાં આજે વોકાર્ડ હોસ્પીટલ પણ જોડાઇ હતી, આજે ૨૫૦ ડોકટર અને સ્ટાફે મતદાર જાગૃતિ અંગે જબરી રેલી યોજી મતદાન અવશ્ય કરવા લોકોને દર્દીઓને અપીલ કરી હતી, આ રેલીને એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ ફલેગ ઓપ આપી પ્રસ્થાન કરાયું હતું, આર.જે. આભા ઉપરાંત સ્વીપના પ્રિતી વ્યાસ, રાજયગુરૂ વિગેરે ખાસ હાજર રહ્યા હતા.

(3:41 pm IST)