Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટની સિકયુરિટી એજન્સીઓના માલિકો દ્વારા વિજયભાઈનું સન્માન

રાજકોટ : ભાજપ દ્વારા ગઈકાલે આયોજીત મેં ભી ચોકીદાર કાર્યક્રમ અંતર્ગત સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું એસ્કોર્ટ સિકયુરીટીના કૌશિક ચાવડા સહિત રાજકોટ શહેરની સિકયુરીટી એજન્સીઓના માલિકો દ્વારા ફુલહારથી સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(4:24 pm IST)