Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વિજયભાઈ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી

રાજકોટઃ દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૮મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા સિવીલ હોસ્ટિપલ ચોક ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, અંજલીબેન રૂપાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, માધુભાઈ બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલ કાથરોટીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, દિલીપભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, પરેશ પીપળીયા, રમેશ અકબરી, માધવ દવે, અશ્વીન પાંભર, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, ડે.મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, રાજુભાઈ અઘેરા, જયશ્રીબેન પરમાર, હારૂનભાઈ શાહમદાર, ફારૂક બાવાણી, મનસુખ જાદવ, વજુભાઈ લુણાસીયા, કિશોર પરમાર, પુનીતાબેન પારેખ, રસીક બદ્રકીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખ પરમાર, હેમ પરમાર, સી.ટી.પટેલ, કાનાભાઈ ડંડૈયા, રજની ગોલ, પ્રવિણ પાઘડાર, ભીખુભાઈ ડાભી, મહેશ બથવાર, કોર્પોરેટર બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, ડો.દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, અજય પરમાર, જાગૃતીબેન ઘાડીયા, શીલ્પાબેન જાવીયા, જયોત્સનાબેન ટીલાળા, અશ્વીન ભોરણીયા, મુકેશ મહેતા, જયંત ઠાકર, ડી.બી.ખીમસુરીયા, નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણ, સોમભાઈ ભાલીયા, કિરણબેન માકડીયા, કાથડભાઈ ડાંગર, જયસુખ બારોટ, મનોહર બાબરીયા, એન.જી.પરમાર, જમનાદાસ વીસરીયા, નીલેશ ખુંટ, સંજય ચાવડા, સુરેશ સીંધવ, નીનાબેન વજીર, દેવુબેન જાદવ, કીન્નરીબેન ચૌહાણ, રક્ષાબેન જોષી, રીટાબેન સખીયા, જેન્તીભાઈ ધાધલ, રાજુભાઈ સોલંકી, રાજન ઠકકર, વિજય મેર સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST