Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ડો. આંબેડકરજીને ભાવવંદના

 અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિતે હોસ્પિટલ ચોકમાં આવેલ પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવર્તી, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ શાન્તાબેન મકવાણા, મહિલા પ્રદેશ પ્રમુખ ભાનુબેન રાઠોડ, દેવશીભાઇ દાફડા, અશોકભાઇ વાળા, પ્રમુખ જિલ્લા દલિત સમાજ નારણભાઇ બગડા, માવજીભાઇ સોલંકી, દિપેશ એ. વાળા, બીજલભાઇ મકવાણા, રમેશભાઇ ચાવડા, લલિતભાઇ ડાંગર, ગીતાબેન મકવાણા, ખોડાભાઇ પારઘી, મોહનભાઇ મકવાણા, પ્રવિણભાઇ મુછડીયા, નરેશભાઇ પરમાર, રવજીભાઇ ખીમસુરીયા, પ્રભાતભાઇ ડાંગર, લક્ષ્મીનેબ ડાંગર, ગીતાબેન પરમાર, લવજીભાઇ ચાવડા, વાલજીભાઇ ચૌહાણ, દેવજીભાઇ છગનભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ ચાવડા, ચંદ્રપાલ પ્રેમજીભાઇ, ગીતાબેન પરમાર, સંગીતાબેન ચાંડપા, શ્યામભાઇ સોલંકી, નાનજીભાઇ વગેરેએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પી હતી.

(3:57 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST