Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કોંગ્રેસના આગેવાનો દ્વારા જનતા લોકાર્પણ

 મવડી ચોકડીએ નિર્માણ થયેલ ફલાય ઓવરબ્રીજનું કોંગ્રેસના આગેવાનોએ જનતા લોકાર્પણ કરાવેલ તે વખતની તસ્વીરમાં લતાવાસી બહેનોએ બ્રીજને ખુલ્લો મુકયો તે વખતે ઉપસ્થિત કોર્પોરેટર વિજય વાંક, પરેશ હરસોડા આગેવાનો કનકસિંહ વાઘેલા, પ્રભાતભાઇ ડાંગર વગેરે દર્શાય છે.

(3:30 pm IST)