Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજકોટ એકતા મંચ મેયરને ઘેરાવ કરશે

મહાનગરપાલીકાની પ્રેક્ષક ગેલેરી ખુલ્લી કરવા રજુઆત ધ્યાને નહી લેતા હવે તેમના બંગલે ધામા નખાશે : સામાન્ય સભામાં પબ્લીકને સ્થાન આપવા મુદ્દે સત્યાગ્રહ : તા. ૧૯ ના સવારે મેયર બંગલે રાજકોટ મતદાર એકતા મંચના સત્યાગ્રહીઓ ઉમટી પડશે : મેયરની ગાડી આડે સુઇ જઇ આગળ નહી જવા દેવા દ્રઢ નિરધાર કરાયો હોવાનું સત્યાગ્રહી અશોકભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૭૫૫૫૦), પ્રવીણભાઇ લાખાણી, આસીફભાઇ શેખની સંયુકત યાદીમાં જણાવાયુ છે. (૧૬.૭)

(4:12 pm IST)