Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુમિતદાન ( લાલી ) ગઢવીનું દુઃખદ અવસાન :સોમવારે તેમના નિવાસસ્થાને બેસણું

 

રાજકોટ : મૂળ ધ્રાંગધ્રા (ભાણવડ)ના ગઢવી ઘનશ્યામભાઈ જીવણદાન ઝીબાના પુત્ર  અને અમિતદાન ગઢવીના નાના ભાઈ સુમિતદાન (લાલી)નું તા. 15-3-19 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-3-19ને સોમવારે સાંજે 4 થી 6 તેમનાં નિવાસસ્થાને "હીરા જીવન" 10, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર. મોદી સ્કૂલની પાછળરાજકંટ ખાતે રાખેલ છે જયારે  ઉત્તરક્રીયા વિધિ તા. 21-3-19 ને ગુરૂવારે રાખેલ છે

(10:35 pm IST)
  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST